હોમ કોમર્શિયલ વાસ્તુ
કોમર્શિયલ વાસ્તુ એ દુકાન, ઓફિસ, શોરૂમ, હોટેલ કે કન્સલ્ટિંગ ચેમ્બરમાં કસ્ટમરનો ફ્લો વધારવા અને ફાઇનાન્સિયલ ગ્રોથ (આર્થિક ઉન્નતિ) મેળવવાનું વિજ્ઞાન છે. ખોટી દિશામાં બેસવાથી કે કેશ બોક્સ ખોટા ખૂણામાં હોવાથી વેપારમાં પ્રગતિ અટકી શકે છે.
આचार्य પથિક ઉપાધ્યાય દ્વારા તમારી દુકાન કે ઑફિસનું પંચતત્વ વિશ્લેષણ કરવામાં આવે છે, જેનાથી અટકેલા નાણાં પાછા મળે છે અને નફામાં સતત વધારો થાય છે.
ઑફિસ કે શોપમાં ઓનરની બેઠક વ્યવસ્થા અને કેશ કાઉન્ટરની સચોટ દિશા નક્કી કરો.
શું તમારી દુકાન કે ઓફિસમાં વાસ્તુ દોષ છે? અત્યારે જ વોટ્સએપ પર ચર્ચા કરો.